જય મહાકાળી, પરમ કૃપાળી
જય જગદંબા, કર રખવાળી
તà«àª°àª£à«‡ લોકમાં તà«àª‚ રમનારી
સચરાચરમાં તà«àª‚ હી વસનારી
જય જય મહામાયા વિકરાલી
કાળ તણી મહાકાળ તà«àª‚ કાળી
તà«àª°àª¿àª—à«àª£ રૂપ હà«àª‚ પાર ન પામà«àª‚
તવ શરણે àªàªµ પાર હà«àª‚ વામà«
રૂપ તમારà«àª‚ શà«àª¯àª¾àª®àª² સોહે
દરà«àª¶àª¨ કરતા સà«àª°àª—à«àª£ મોહે
દશ મà«àª– નયનો તà«àª°à«€àª¸ મનàªàª¾àªµàª¨
àªàª¾àª²àª¬àª¾àª²àª¶àª¶à«€àª®à«àª•à«àªŸ સà«àª¹àª¾àªµàª¨
સકલ જીવના સંકટ હરતી
પાલન પોષણ સહà«àª¨àª¾ કરતી
રૂપનà«àª‚ વરà«àª£àª¨ કોણ કરે માં !
શà«àª¯àª¾àª® કેશ ઘનઘટા સમા મા
ખપà«àªªàª° ખડગ તà«àª°àª¿àª¶à«àª² ધરતી
ગદા ચકà«àª° લઈ ચહૠદીશ ફરતી
કોપી ધરી અરિ હાથ કટી પર
ધૂમ મચાવે સમર àªà«‚મિ પર
પà«àª°àª²àª¯àª•àª¾àª³àª®àª¾àª‚ પà«àª°àª²àª¯ કરંતી
રૂપ તમોગà«àª£ ઘોર ધરણતી
વિદà«àª¯àª¾ બà«àª¦à«àª§àª¿àª¨à«€ તà«àª‚ હિ દાતા
બાળક જાણી દયા કર માતા
મહા પà«àª°àª²àª¯àª¨à«€ તà«àª‚ અધિષà«àª ાયી
આધા જનેતા સિદà«àª§àª¿àª¦àª¾àª¤à«àª°à«€
મંગલમયી સહૠમંગલ કરજો
સà«àªµàªœàª¨ ગણી મા વિપદા હરજો
બà«àª°àª®à«àª¹àª¾ દેવ હરિ હર માની
નારદ આદિ સેવે શà«àª•à«àª° જà«àªžàª¾àª¨à«€
મણિદà«àªµàª¿àªªàª®àª¾àª‚ સà«àª¥àª¾àª¨ સà«àª¹àª¾àªµà«‡
àªàª•à«àª¤àªœàª¨à«‹àª¨à«‡ દà«àªƒàª–થી બચાવે
કનક સિંહાસન માત બિરાજે
હોય આરતી નોબત બાજે
મહાકાળી તે રાવણ રોળà«àª¯à«‹
રઘà«àª•à«àª² તારી અસà«àª° કà«àª² બોળà«àª¯à«‹
વિશà«àªµàª¶àª¾àª‚તિ ને જનસà«àª– કાજે
વિવિધ રૂપ ધરી તà«àª‚ જ બિરાજે
કૃષà«àª£ રૂપ લૈ તà«àª‚ હી રમનારી
મધà«àª° હાસ મà«àª°àª²à«€ કર ધારી
પાવાગઢમાં તà«àª‚ મતવાલી
હણà«àª¯à«‹ કંસ તે મા વૈતલી
શીશ મà«àª•à«àªŸ સà«àª¹àª¾àª®àª£à«€ રાજે
કરમાં કેયà«àª° કંકણ સાંજે
àªàª—મગતા કà«àª‚ડલ બેઉ કાને
વિમલ દિપકની માયા જાણે
તà«àª‚ હી àªàª¦à«àª°àª•àª¾àª³à«€ હૈ કૈલાસી
અરી રકà«àª¤àª¨à«€ સદા પિયાસી
ખચ ખચ ખચ કાપે શતà«àª°à« કર
àªàª° àªàª° àªàª° શોણિત ખપà«àªªàª° àªàª°
દલ દલ દલ દાનવ àªàª•à«àª·àª£ કરે
ચલ ચલ ચલ અમ સંકટ તà«àª‚ હરે
àªà«€àª·àª£ સમયમાં શૂર àªà«àª‚àªàª¨àª¾àª°à«€
ખડગ પà«àª°àª¹àª¾àª°àª¥à«€ અરિ હણનારી
તોમર સમર કરણ જે આવà«àª¯à«àª‚
લૈ તà«àª°àª¿àª¶à«àª² યમલોક પહોચાડà«àª¯à«àª‚
હણà«àª¯àª¾ અસિથી દà«àª¶à«àª®àª¨ સઘળા
સહà«àª¯à«‡ ખલ દલ ઘેરà«àª¯àª¾ સબળા
રકà«àª¤àª¬à«€àªœàª¨àª¾ ખંડ જ કીધા
પૂરà«àª£àª¶àª•à«àª¤àª¿ રકà«àª¤ જ પીધા
મહિષાસà«àª° અતિશય બલધારી
રણમાં રોળà«àª¯à«‹ તેં લલકારી
ધૂમà«àª° વિલોચન દારà«àª£ દà«àªƒàª–કારી
કરà«àª¯à«‹ àªàª¸à«àª® તેને સંહારી
ચંડ મà«àª‚ડના મસà«àª¤àª• તોડયા
જગમાં જય જય àªàª‚ડા ખેડયા
દૈતà«àª¯ થકી તેં જગત ઉગારà«àª¯à«àª‚
ઋષિ મà«àª¨àª¿àª¨à«‡ રકà«àª·àª£ આપà«àª¯à«àª‚
શરણાગત દà«àªƒàª– àªàª‚જનહારી
કર રકà«àª·àª¾ પà«àª°àª¤àª¿àª¦àª¿àª¨ અમારી
હે વરદાન તà«àª‚ દેવા માતા !
શતà«àª°à« હઠે મળે સà«àª– શાંતા
જો મા તà«àªœ કૃપા નહીં થાયે
જનમ જનમના પાપ ન જાયે
સકલ શકà«àª¤àª¿ લૈ આવો મૈયા
તà«àª°àª¿àªµàª¿àª§ તાપ શમાવો મૈયા
કાળી કૃપાળી હે મહાકાળી
મનવાંછિત ફળ દે તà«àª‚ દયાળી
નમà«àª‚ નમà«àª‚ હો નમન àªàªµàª¾àª¨à«€
દà«àªƒàª– ટાળી સà«àª– દે તà«àª‚ àªàªµàª¾àª¨à«€.
કાળી ચાલીસા પà«àª°à«‡àª®àª¥à«€, પાઠકરે અગિયાર
સà«àª– સંપતà«àª¤àª¿ બહૠવધે સà«àª–à«€ થાય પરિવાર
જય માતાજી
મહાકાળી માતાજીનà«àª‚ મà«àª–à«àª¯ સà«àª¥àª¾àª¨àª• કલકતા અને બીજà«àª‚ સà«àª¥àª¾àª¨ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾ પાવાગઢ ખાતે આવેલà«àª‚ છે માતાજીનà«àª‚ તà«àª°à«€àªœà«àª‚ સà«àª¥àª¾àª¨ અને આટલà«àª‚ જ ધારà«àª®àª¿àª• મહતà«àªµ ધરાવતà«àª‚ મહાકાળી માતાજી નà«àª‚ મંદિર સૌરાષà«àªŸà«àª°àª¨àª¾ અમરેલી જિલà«àª²àª¾ ના બાબરા તાલà«àª•àª¾ ના નવાણિયા ગામમાં કોઠાવાળી મહાકાળી માતાજી તરીકેનà«àª‚ ધામ સà«àªªà«àª°àª¸àª¿àª¦à«àª§ છે.
આજથી લગàªàª— ૫૦૦ વરસ પહેલાં આ ગામમાં લાખા વણજારાઠવેપાર ધંધા માટે પોઠયà«àª‚ લઇ ગામના પાદરમાં ઉતરà«àª¯à«‹ હતો. તà«àª¯àª¾àª°à«‡ તેમની પાસે નાણાં ખૂટતા ગામના દરબારની પાસે ગયા અને તેમની સમસà«àª¯àª¾ રજૂ કરતા દરબારે તેમના જસાણી કામદાર ને હà«àª•àª® કરà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ લાખા ઠનાણાં ની બદલીમા મહાકાળી માતાજીની મૂરà«àª¤àª¿ અડાણે મૂકી અને જà«àª¯àª¾àª°à«‡ નાણાં પાછા આપી મૂરà«àª¤àª¿ પરત લેવા આવà«àª¯à«‹ તà«àª¯àª¾àª°à«‡ દરબારે અને જસાણી કામદારે જે કોઠામાં માતાજી ની સà«àª¥àª¾àªªàª¨àª¾ કરી હતી તે ગોખમાથી માતાજી નો અવાજ આવà«àª¯à«‹ કે હà«àª‚ હવે તારી સાથે નહીં આવà«àª‚ અને તને જà«àª¯àª¾àª°à«‡ દરà«àª¶àª¨ કરવાની ઈચà«àª›àª¾ થાય તà«àª¯àª¾àª°à«‡ અહીં તà«àª‚ આવજે.
àªàª• દિવસ માતાજી જસાણી કામદારના સપનામા આવીને કહà«àª¯à«àª‚ કે હà«àª‚ આજથી જસાણી પરિવારના કà«àª³àª¦à«‡àªµà«€ તરીકે પૂંજાઇશ અને તà«àª¯àª¾àª°àª¥à«€ અહીં જસાણી પરિવારના નેવૈધ, હવન અને લગà«àª¨àª¨àª¾ છેડા-છેડી પણ અહીં થાય છે.
તેમજ માતાજીના દરà«àª¶àª¨à«‡ તમામ વરà«àª—ના લોકો આવે છે. અને માતાજી દરેક લોકો ની મનોકામનાઓ પૂરà«àª£ કરે છે. નવરાતà«àª°à«€ દરમિયાન વિશેષ અહીં મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ àªàª¾àªµàª¿àª•à«‹àª¨à«€ àªà«€àª¡ રહે છે. રવિવારે અને મંગળવારે માતાજી ના દરà«àª¶àª¨àª¨à«‹ મહિમા વિશેષ હોય છે. વિજયાદશમીના દિવસે માતાજીના સà«àª¥àª¾àª¨àª•àª®àª¾àª‚ યજà«àªžàª¨à«àª‚ àªàªµà«àª¯ આયોજન કરવામાં આવે છે. ગામમાં કોઈ રોગ કે સંકટ ન આવે તે માટે માતાજીને લાપસી ધરવામાં આવે છે. નવરાતà«àª°à«€ મા માતાજીનો દરરોજ અલગ - અલગ શણગાર બદલવામાં આવે છે. જેના દરà«àª¶àª¨àª¨à«‹ લાઠàªàª¾àªµàª¿àª•à«‹ મેળવે છે. અને આ દરà«àª¶àª¨ નો લાઠઠખà«àª¬àªœ અનિવારà«àª¯ ગણવામાં આવે છે.
જય માતાજી
જય માતાજી
महा काली के जयकारे से गूंजेंगे धरती नठमहा काली हर लेंगी तेरे मेरे सब कषà¥à¤
शांत रूप में à¤à¤• कोमल सà¥à¤¤à¥à¤°à¥€ हूं पर जब आठमेरे बचà¥à¤šà¥‹à¤‚ पर मà¥à¤¸à¥€à¤¬à¤¤ तो महाकाली हूं में....
जीवन को दोराहों से निकलने वाली सबकी बिगड़ी बनाने वाली जय हो माठशेरावाली